અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિંછીયા ના ઘણા વિસ્તાર માં ધોધમાર વરસાદ , ગુજરાત માં વરસાદ ની આગાહી

વિંછીયા ના ઘણા વિસ્તાર માં ધોધમાર વરસાદ

વિંછીયા ના આસલપુર ગામે ગઈ કાલે રાત્રે આશરે ૧૧ થી ૧૨ ના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે વિંછીયા ના આસલપુર ગામે ધોધમાર વરસાદ શરુ થયો છે. શહેરના ગામના  અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.  વિંછીયા ના આસલપુર ગામે વરસાદ વરસી રહ્યો છે. 

વિંછીયા ના આસલપુર ગામે લગભગ એક કલાક માં આશરે ૨ થી ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો 

સાથે સાથે વિંછીયા તેમજ આજુબાજુના નાના મોટા ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો , વિંછીયા માં પણ રાત્રે વીજળી ના તડાકા ભડાકા સાથે સારો એવો વરસાદ પડ્યો હતો , અનુભવી લોકો નું માણીયે તો આ વરસાદ હાજી પણ ખુબ ઓછો કહેવામાં આવે છે , 

વિંછીયા માં હાજી વધારે વરસાદ ની જરૂર છે, તેમજ આટલા ઓછા વરસાદ થી કોઈ પણ ખેડૂતો ના પાક નો વિકાસ થવાનો નથી એવું સાંભળવા મળ્યું  છે,

વિંછીયા ના ઘણા વિસ્તાર માં ધોધમાર વરસાદ , ગુજરાત માં વરસાદ ની આગાહી
ગુજરાત માં ધોધમાર વરસાદ ની આગાહી

ગુજરાત માં ધોધમાર વરસાદ ની આગાહી, Gujarat ma varsad ni agahi અહીં તમને અમે ઓનલાઇન કોઈ પણ રાજ્ય માં કેટલો વરસાદ પડશે તેની માહિતી આપીશુ. તેમજ આજે ગુજરાત ના કોઈ પણ રાજ્ય માં કેટલો વરસાદ પડશે તેની પણ માહિતી આપીશુ. સાથે કઈ દિશા માં પવન ફુંકાશે, કેટલી ઝડપ રહેશે પવનની અને આજની આબોહવા ની તમામ માહિતી મળશે

ગુજરાત માં વરસાદ ની આગાહી ગુજરાત શહેર અને જિલ્લા પર મેઘરાજાની કૃપા યથાવત છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

ગુજરાત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં વરસાદી માહોલ જામ્યો છે. જેને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ગુજરાત જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. અંડરપાસમાં ભરાયેલા પાણી વચ્ચેથી એક જીપ ચાલકે વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતમાં ભારે વરસાદને પગલે દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વેપારીઓમાં દોડાદોડી થઇ ગઇ હતી. ગાર્મેન્ટની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ પોતાનો કાપડનો માલ બચાવવા મથામણ કરી રહ્યા હતા.

ગુજરાત શહેરમાં સીઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ પડે તેના 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. જેના ભાગરૂપે રાજ્યમાં એક છેડાનું ચોમાસું ગુજરાતભરમાં પહોંચી ગયું છે. ગઈકાલે રાત્રે વીજળીના કડાકા ભડકા સાથે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં 24 ક્લાક મા અમરેલીમાં 111 મીમી, વલસાડમાં 108 મીમી, સૂરતમાં 22 મીમી, મહુવામાં 17 મીમી, પાર્ટીમાં 7 મીમી અને સુરેન્દ્રનગર 7 મીમી બારિશ દાખલ કરવામાં આવી હતી. ગુજરાતી યુવતી જ્યારે લાગે છે કે ટ્રેફ રેખાને રાજ્યમાં થોડી વાર છે, તેની સાથે કોઈ પણ સિસ્ટમ તળિયે જતી હોય અને મધ્ય પ્રદેશ હોય, તો અરબ સાગરથી નમન હવાઈ જાય છે અને ગુજરાતના પ્રદેશમાં પણ લાગે છે, જે પણ ચાલુ રહે છે.

હવામાન વિભાગની ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, દાદર નગર હવેલી, ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તારો સહિત ગુજરાત , ગાંધીનગર, આણંદ જેવા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રમાં વરસાદ ની આગાહી

સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.


ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી

નોંધનીય છે કે, ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સાથે ગુજરાત , પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સૂરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેમાં સૂરત, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દીવ અને કચ્છમાં વરસાદ પણ પડી શકે છે.


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે.  જ્યારે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.  ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ  વરસાદ વરસ્યો છે. રાજ્યના 11 તાલુકાઓ હજી પણ કોરા ધાકોર છે.  જ્યારે 145 તાલુકામાં ખાબક્યો 2 ઈંચથી પણ ઓછો વરસાદ. માત્ર 2 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

હાલમાં રાજ્યના જળાશયોમાં છે 37.70 ટકા પાણી છે.  સરદાર સરોવરમાં સંગ્રહિત છે 44.66 ટકા પાણીનો જથ્થો.  જ્યારે રાજ્યના 100 જળાશયમાં છે 10 ટકા કરતા ઓછો પાણીનો જથ્થો છે.  11  ડેમ થઈ ગયા છે તળિયા ઝાટક. 

બનાસકાંઠાના  દાંતામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.   પવન સાથે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયા છે.  પવન સાથે વરસાદથી વાતાવરણ ધુધળું બન્યું છે.  ભારે વરસાદ સાથે પવનથી વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. 

રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદને પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થયા છે.  ગોંડલ શહેરના અક્ષર મંદિર રોડ પર વૃક્ષો ધરાશાયી થયા છે.  પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા છે.  વૃક્ષો ધરાશાયી થતા શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. 

વધુ નવું વધુ જૂનું