અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વાંકાનેરના સામાજિક કાર્યકર અબ્બાસભાઈના માતા રશીદાબેન ભારમલની વફાત: ગુરુવારે જિયારત

વાંકાનેરના સામાજિક કાર્યકર અબ્બાસભાઈના માતા રશીદાબેન ભારમલની વફાત: ગુરુવારે જિયારત
વાંકાનેરના સામાજિક કાર્યકર અબ્બાસભાઈના માતા રશીદાબેન ભારમલની વફાત: ગુરુવારે જિયારત

વાંકાનેર: દાઉદી વ્હોરા રશીદાબેન (ઉ.વ.૬૭) તે મ.શેઠ શબ્બીરભાઈ એહમદ અલી ભારમલના પત્ની મુલ્લા અબ્દુલ્લાભાઈ મુલ્લા રજબઅલી લોખંડવાળા (સુરેન્દ્રનગર) ના પુત્રી અબ્બાસભાઈ (વાંકાનેર) તસનીમબેન (મુંબઈ) અલીફિયાબેન (ભુજ) અરવાબેનના સાસુ અમતુલ્લલા, બુરહાનુદ્દીનના દાદી મુસ્તફાભાઈ દાહોદવાળા મોહસીનભાઈ નાથાણીના સાસુ ઇનસિયાબેન, બુરહાનુદ્દીનભાઈના નાની સફિયાબેન, સલમાબેન, તાહેરભાઈ, મોહંમદભાઈ, હસનભાઈ, મ.મનસુરભાઈ, મોઇઝભાઈ, અબ્બાસભાઈ, નફીસાબેન, ફરીદાબેન, મુનીરાબેનના બેન તા. ૧૯ જુલાઈ ૨૦૨૨ ને મંગળવારના રોજ વાંકાનેર મુકામે વફાત પામેલ છે  મર્હુમાની જિયારત (કુરાન ખ્વાની) તા.૨૧ જુલાઈ ૨૦૨૨ ને ગુરૂવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે સૈફી દાઉદી વ્હોરા જમાતખાના વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે. દિલસોજી પાઠવવા માટે મો.(9974161252 પુત્ર અબ્બાસભાઈ વાંકાનેર)

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું