જસદણના ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડના જન્મદિન અંગે રવિવારે સેવાની સરવાણી વહી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના પિડ પરાઈ જાણે રે એ ઉકિત મુજબનું જીવન જીવતાં જસદણના જીઆઇડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડના આજના જન્મદિન અનુસંધાને સેવાની સરવાણી વહી હતી લોકોની સેવા માટે હંમેશા તપ્પર રેહતા
વિજયભાઈ રવિવારે પોતાની જીવનયાત્રાના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯ માં વર્ષમાં વટભેર પ્રવેશ કરતાં તેમનાં મિત્રો પરિચીતો સગાસ્નેહીઓમાં આનંદની છોળો ઉઠી હતી ત્યારે આ જન્મદિન સંદર્ભે પોતાના જન્મદિન થકી છેવાડાનાં લોકોને રાહત પહોચે તે માટે હોસ્પિટલના દર્દીઓથી માંડી વૃદ્ધો બાળકો સુઘી છેવાડાનાં લોકો સુઘી પોતાનું સદ્દકાર્ય આગળ ધપાવ્યું હતું અને એક ખરાં અર્થમાં પોતાના જન્મદિનની સાર્થક ઊજવણી થઈ હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News