અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટ ભાજપ લઘુમતી મોરચા દ્વારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યકાળને બે વર્ષ પૂર્ણ થતાં ફ્રૂટ વિતરણ

રાજકોટ ભાજપ લઘુમતી મોરચા દ્વારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યકાળને બે વર્ષ પૂર્ણ થતાં ફ્રૂટ વિતરણ
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યકાળને બૂધવારે બે વર્ષ પૂર્ણ થતાં જસદણ સહિત સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાઓ પર સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમાં રાજકોટ ભાજપ એ ભારે રફ્તાર પકડી છેવાડાનાં લોકોને મદદરૂપ થયાં છે 
ત્યારે રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચાના એ આજે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓની વ્હારે આવી છે ક દર્દીઓના પલંગ સુધી જઈ તેમને ફ્રૂટ આપી તેમની મુશ્કેલીઓમાં સહભાગી બનેલ હતાં આ કાર્યમાં રાજકોટ ભાજપના તમામ અગ્રણીઓ જોડાયાં હતાં એમ ઈબ્રાહિમભાઈ સોનીની એક યાદીમાં જણાવાયુ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું