જસદણ ભાજપ અગ્રણી કાર્યકર અલ્પેશભાઈ રૂપારેલિયાનો કાલે જન્મદિન
જસદણના ભાજપ અગ્રણી અને નગરપાલિકાનાં પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયાનો કાલે જન્મદિન હોવાથી વિવિધ માધ્યમો પર અભિનંદનથી ભીંજાશે ૧૦ જુલાઈ ૧૯૮૭ માં જન્મેલા અલ્પેશભાઈ વિદ્યાર્થીકાળથી ભાજપ સાથે જોડાય અનેક લોકસેવાના કાર્યો કરતાં રહ્યાં છે ખાસ કરીને એમણે જસદણ નગરપાલિકા ના પ્રતિનિધિ તરીકે કરોડો રૂપિયાના વિકાસના કાર્યો કરતાં તેમના સાથી સભ્યો અને કોંગ્રેસના સભ્યોએ આઠ જેટલી સામાન્યસભામાં તમામ ઠરાવમાં સહકાર આપ્યો છે ત્યારે છેવાડાના લોકો સુઘી સેવા આપતાં અલ્પેશભાઈના જન્મદિને તેમનાં પરિવાર મિત્રો સાથે સેવાકિય કાર્યો પણ થશે.
અલ્પેશભાઈ મો.9824905171
Tags:
birthday