અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વનરાજી ખિલી ઉઠતાં જસદણ પંથકમા વનભોજન શરૂ

વનરાજી ખિલી ઉઠતાં જસદણ પંથકમા વનભોજન શરૂ
જસદણ વીંછિયા પંથકમાં આજે રવિવારે કેટલાંય જુવાનિયાઓએ વણભોજનનો આનંદ માણી રજાના દિવસનો મોટો ફાયદો ઉઠાવ્યો હતો 
બન્ને તાલુકામાં લગભગ ભૂમાફિયાઓએ કોઈ જમીન પણ બચવા નથી દીધી પણ આ બન્ને તાલુકામાં એવી ઘણી જગ્યાઓ બચી છે
જેમાં વનરાજી ખિલી ઉઠતાં વિવિધ પંખીઓના કલરવ પણ સાંભળવા મળે છે બન્ને પંથકમા ચોમાસાં બાદ બિલિયા હિંગોળગઢ ઘેલાં સોમનાથ બિલેશ્વર જેવી અનેક જગ્યાઓ પર હરિયાળી છવાતાં કુદરતના નજારાના શોખીનો દુર દુરથી આવે છે અને વનભોજનની મિત્રો પરિવાર સાથે માણે છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું