જસદણ પધારેલ રાજયના મુખ્યમંત્રીનું સ્વાગત કરતાં ભાજપના અગ્રણીઓ
જસદણના ગામડાઓમાં કરોડો રૂપિયાના વિકાસના કામો શરૂ કરવા માટે રાજયના ડાયનેમિક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સોમપીપળીયા ગામે પધારતા ત્યાં પ્રારંભે જીલ્લા ભાજપ જસદણ શહેર ભાજપ અને જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રથમ નાગરિક શ્રીમતી અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા સહિતના મહાનભાવોએ ભૂપેન્દ્રભાઈ પટેલનુ અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કર્યું હતું અનિતાબેનએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપની સરકારએ માત્ર થોડાં દિવસોમાં અબજો રૂપિયાના કામો કર્યા છે આ પૂર્વે રાજ્યની ભાજપ સરકારે ગુજરાત રાજયના ગામેગામ જે ભૂતકાળમાં કર્યા એમને આવનારી પેઢી ભુલી અને ભુંસી નહી શકે
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News