અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટમાં 75માં આઝાદી મહોત્સવ નિમિતે ઝકવી મોહલ્લા ખાતે ધ્વજારોહણ તેમજ દાઉદી વ્હોરા સમાજના બાળકોનું સન્માન કરવામાં આવ્યું.

રાજકોટમાં 75માં આઝાદી મહોત્સવ નિમિતે ઝકવી મોહલ્લા ખાતે ધ્વજારોહણ તેમજ દાઉદી વ્હોરા સમાજના બાળકોનું સન્માન કરવામાં આવ્યું.
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૬
     75 માં આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ગાંધી કો ઓપેરેટિવ સોસાયટી ખાતે ધ્વજ વંદન 
કાર્યક્રમ યોજાયો આ અમૃત મહોત્સવ નિમિતે મુખ્ય મહેમાન તરીકે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, સુનીલ ભાઈ ટેકવાની, ક્રિસ્ટલ ગ્રુપ ના સીઇઓ બાકિરભાઈ ગાંધી, ગાંધી સોસાયટી મુખ્ય હોદેદાર મુલ્લાં સૈફુદીનભાઈ પસ્તીવાળા, શોકત ભાઈ ગાંધી તેમજ માસુમાબેન ભારમલ ઉપસ્થિત રહેલ. ધ્વજ વંદન કાર્યક્રમ બાદ રાજકોટ દાઉદી વ્હોરા સમાજ ના જે બાળકો કે યુવકો જેને અલગ અલગ ક્ષેત્રમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરેલ હોય તેને ક્રિસ્ટલ ગ્રુપ તેમજ રાજકોટ બીઇંગ યુનાઈટેડ એનજીઓના સહયોગ થી આ બાળકો અને યુવકોનું સન્માન કરવામાં આવ્યું 
આ તકે મુખ્ય મહેમાન તરીકે મારુતિ મધર લેન્ડ સ્કૂલ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કૌશિક ભાઈ રૂપાપરા તેમજ કુલસુમ બેન સાદીકોટ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા બીઇંગ યુનાઈટેડ એનજીઓ ના પ્રમુખ તેમજ રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચા ના ઉપપ્રમુખ શ્રી ઇબ્રાહિમભાઈ સોની, તાહેર ભાઈ પતરા વાળા, મુસ્તફાભાઈ ગાંધી, બુરહાનભાઈ વૈદ,યુસુફભાઈ ભારમલ,હુસૈનભાઈ વજિહી, અબ્દુલ કાદિર ભાઈ લાકડાવાળા, શબ્બીરભાઈ સોની,મઝહરભાઈ ધનકોટ, હુસૈન ભાઈ લોટીયા, ઇમરાન ભાઈ કપાસી,અલીઅસગર ભાઈ ગાંધી, તાહેરભાઈ કપાસી, તાહેર ભાઈ ટ્રંક વાળા, તાહેર ભાઈ ચંદી વાળા, હુસૈનભાઈ લેહરી,હોઝેફા બાલંભાવાલા તેમજ સંસ્થા ના મીડિયા કો ઓર્ડીનેટર હુસૈન ભાઈ બદાણી એ અથાક જહેમત ઉઠાવી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું