અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં માયાબેન ભટ્ટનું નિધન: શુક્રવારે બન્ને પક્ષનું બેસણું

જસદણમાં માયાબેન ભટ્ટનું નિધન: શુક્રવારે બન્ને પક્ષનું બેસણું
જસદણ:ઓદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ માયાબેન ભટ્ટ (ઉ.વ.૬૯) તે સદ્દગત કાન્તિભાઈ અમૃતલાલ ભટ્ટના ધર્મપત્નિ સ્વ ભુપતભાઈના ભાઈના પત્ની નીરવભાઈ, નિતાબેન ધર્મેશભાઈ જાનીના માતૃશ્રી સ્વ ભુપતભાઈ, સ્વ પ્રકાશભાઈ, દીપકભાઈ (અમદાવાદ) ના બેન ગિરીશભાઈના કાકી તા.૯ ઓગષ્ટ ૨૦૨૨ ને મંગળવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું સાસરા અને પિયર પક્ષનું બેસણું તા.૧૨ ઓગષ્ટ ૨૦૨૨ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ એસ ટી ડેપો નજીક ગાયત્રી મંદીર જસદણ ખાતે રાખેલ છે. શોક સંદેશા માટે નીરવભાઈ મો.8530324757, ગિરીશભાઈ મો.8140070273, દીપકભાઈ જોશી મો.9825498176
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું