જસદણ પંથકમાં સાતમ આઠમના તહેવારો આનંદ ઉલ્લાસથી ઉજવાયા
હરિ હીરપરા દ્વારા જસદણ
તા.૨૧
જસદણ તાલુકામાં સાતમ આઠમના તહેવારો આનંદ ઉલ્લાસથી ઉજવાયા હતાં. આ તકે હજજરો લોકો માંદગી, મોંઘવારી, મંદી ભુલી હરવાફરવા માટે વિવિઘ સ્થળોએ નીકળી ગયા હતા ખાસ કરીને ઘેલા સોમનાથ, બિલેશ્વર મહાદેવ, હિંગોળગઢ અભિયારણ્ય જેવાં અનેક સ્થળોએ સાતમ આઠમએ ખુબ જ લોકોની ભીડ રહી હતી આવા સ્થળોએ ગુજરાતભરમાંથી લોકોની ભીડ એકઠી થઈ હતી આમ અન્ય પ્રવાસીઓ સાથે જસદણવાસીઓએ પણ હરખભેર ઊજવ્યો હતો.
પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા
જસદણ મો.9423499211
Tags:
News