જસદણમાં નિર્મળાબેન દાવડાનું નિધન: તા.૮ ને સોમવારે સાંજે બેસણું
જસદણ: લુહાર નિર્મળાબેન (ઉ.વ.૬૫) તે સવર્ગસ્થ ગોપાલભાઈ અમરશીભાઈ દાવડાના પત્ની સ્વર્ગસ્થ અમરશીભાઈ મોહનભાઈ મારું (મોરબી) ના પુત્રી ચમનભાઈના ભાભી હિતેશભાઈ, કિરીટભાઈ, દિવ્યાબેન અશ્વિનભાઈ મકવાણા (બાવળા)ના માતુશ્રી કૌશલ, ભાર્ગવ, યશ, જયના દાદીમાં નું તા. ૪ ઓગષ્ટ ૨૦૨૨ ને ગુરુવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૮ ઓગષ્ટ ૨૦૨૨ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસસ્થાન સહીયર સોસાયટી જસદણ ખાતે રાખેલ છે. શોક સંદેશા માટે પુત્ર હિતેશભાઈ (મો.9898892398)
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death