અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ઉદ્યોગપતિ કેતનભાઈ ગોટીનો આજે ફોર્ટી ફોરમાં પ્રવેશ: શુભેચ્છાઓનો ભાદરવો વરસ્યો

જસદણના ઉદ્યોગપતિ કેતનભાઈ ગોટીનો આજે ફોર્ટી ફોરમાં પ્રવેશ: શુભેચ્છાઓનો ભાદરવો વરસ્યો
જસદણ વીંછિયા પંથકના લોકસેવા કાર્યોમાં જેની ચાવીરૂપ ભુમિકા રહી છે એવા ઉદ્યોગપતિ કેતનભાઈ શંભુભાઈ ગોટી (મો.9924121811) આજે પોતાની જીવનયાત્રાના ૪૩ વર્ષ પૂર્ણ કરી ૪૪ વર્ષમાં પ્રવેશ કરતાં તેમને વિવિધ માધ્યમો પર સવારથી જ ભરપૂર ભાદરવા જેવી લાગણીસભર શુભેચ્છા સાથે શુભકામના મળી રહી છે 
૧૪ સપ્ટેમ્બર ૧૯૭૯ના રોજ જન્મેલા કેતનભાઈ અનેક સંસ્થાઓ સાથે પ્રત્યેક્ષ અને પરોક્ષ સાથે જોડાય કોઈ બૂમ બરાડા પાડ્યાં વગર નામની અપેક્ષા રાખ્યાં વગર પોતાનું કાર્ય દીપાવી જાણ્યું છે
 આવા માનવતાવાદી કેતનભાઈ ગોટીના શુભ જન્મદિને સવારે સામાજિક,સેવાકિય,રાજકિય, વૈદકિય, શૈક્ષણિક, જેવી અનેક સંસ્થા સાથે જોડાયેલાં હોદ્દેદારો અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલાઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.
કેતનભાઈ મો.9924121811 જસદણ

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું