જસદણમાં પવન ગાજવીજ સાથે જોરદાર વરસાદી ઝાપટું
જસદણમાં આજે ગુરુવારે સાંજે પાંચ વાગ્યે શહેરમાં આકાશે કાળી ચાદર ઓઢી હોય એવા અંધકાર પવન અને ગાજવીજ સાથે જોરદાર વરસાદી ઝાપટું પડતાં રોડ રસ્તા પર પાણી ચાલ્યાં ગયાં હતાં જો કે થોડાં સમય બાદ વરસાદ બંધ અને ગાજવીજ સાથે ગરમી યથાવત રહેતાં હજું વરસાદની શકયતા છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352