અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં સંજયભાઈ સોનીનું નિધન: શનિવારે ઉઠમણું

જસદણમાં સંજયભાઈ સોનીનું નિધન: શનિવારે ઉઠમણું
જસદણ: સોની સંજયભાઈ જગજીવનભાઈ ધકાણ (ઉ.વ.૪૫) તે રાજેશભાઈ, અજયભાઈ, લતાબેન નટુભાઈ થડેશ્વર (સુલતાનપુર) પન્નાબેન દીપકભાઈ થડેશ્વર (વેરાવળ) જયશ્રીબેન શ્રીકાંતભાઈ થડેશ્વર (મહુવા) ના ભાઈ મહેકબેન, હીનલબેન, દીપના પિતાનુ તા. ૧ સપ્ટેમ્બર ૨૦૨૨ને ગુરુવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું ઉઠમણું તા.૩ સપ્ટેમ્બર ૨૦૨૨ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ આટકોટરોડ, એસ ટી ડેપો નજીક ગાયત્રીમંદિર જસદણ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશ પાઠવવા રાજેશભાઈ મો.9913100780, અજયભાઈ મો.9879949996 ઉપર સંપર્ક સાધવો.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું