અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટયીન્સને દીપાવલીની શુભેચ્છા પાઠવતાં વ્હોરા મહીલા અગ્રણી દુરૈયાબેન મુસાણી

રાજકોટયીન્સને દીપાવલીની શુભેચ્છા પાઠવતાં વ્હોરા મહીલા અગ્રણી દુરૈયાબેન મુસાણી
આજ શુક્રવારથી પ્રકાશપર્વ દિવાળીની શ્રુંખલાનો પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ દાઉદી વ્હોરા મહીલા સેવા સમાજ ગ્રુપના દુરૈયાબેન મુલ્લાં શિરાજભાઈ મુસાણીએ સર્વે રાજકોટના નાગરિકોને દીપાવલીની શુભેચ્છા પાઠવી હતી આજે રમા એકાદશી વાકબારસ શનિવારે ધનતેરસ રવિવારે કાળીચૌદસ સોમવારે અને મંગળવારે પડતર દીવસ (ધોકો) બુધવારે બેસતું વર્ષ પર્વ મનાવવામાં આવશે છેલ્લાં બે વર્ષથી કોરોના કારણોસર લોકો તહેવારો ઊજવી શક્યા નથી ત્યારે આ વર્ષે રાજકોટવાસીઓમાં જબરો ઉત્સાહ છે ત્યારે દુરૈયાબેન એ જણાવ્યું હતું કે આવનાર તમામ દિવસો પ્રત્યેક રાજકોટવાસીઓને સુખ શાંતિ આપનારા નિવડે અને લોકોનાં આયુષ્ય સાથે મસ્તી, તંદુરસ્તી પણ જળવાય એવી દીપાવલીના તહેવાર નિમિતે શુભેચ્છા સાથે શુભકામના વ્યક્ત કરી હતી છેલ્લે તેમણે જણાવ્યું હતું કે અનેક ભારણથી અનેક પરિવારો આર્થિક રીતે ભાંગી ગયાં છે ત્યારે આ પર્વ નિમિતે કોઈ રીતે ફુલ નહી તો પાંખડીરુપે આવા દેશના બંધુઓના જીવનમાં ઉજાશ પાથરીએ.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું