જસદણમાં ધનતેરસની રંગોળી કરતાં પુજાબેન પરમાર
હરિ હીરપરા દ્વારા જસદણ
તા.૨૨
ધનતેરસને દિવસે ઘર દુકાન કે ઓફિસ વગેરેને દીવાઓ, રોશની વડે શણગારી અને આગળ રંગબેરંગી કલર્સથી રંગોળી કરવામાં આવે છે
આ ભારતીય સંસ્કૃતિની વર્ષોથી પરંપરા ચાલી આવી છે ત્યારે જસદણમાં રેહતા પુજાબેન મનોજભાઈ પરમાર નામના ગૃહીણીએ પોતાની દુકાન ઘર પાસે આકર્ષક, મનમોહક રંગોળી તૈયાર કરી હતી અત્રે નોંધનીય છે કે આ વર્ષે બે દિવસ ધનતેરસ છે આ શુભ દિવસે દેવ કુબેરની, ભગવાન ધનવંતરિની પુજાનું પણ અનેરું મહત્વ અને ખાસ કરીને લોકો આ દિવસે સોના ચાંદી જેવી ધાતુની પણ ખરીદી કરે છે.
પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211
Tags:
News