અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના સેવાભાવી તબીબ સી એલ બાવીસીનો આજે જન્મદિન

જસદણના સેવાભાવી તબીબ સી એલ બાવીસીનો આજે જન્મદિન
જસદણના સેવાભાવી તબીબ સી એલ બાવીસી આજે પોતાની જીવનયાત્રાના ૫૫ વર્ષ પુર્ણ કરી ૫૬માં વર્ષમાં પ્રવેશ કરતાં તેમને ઠેર ઠેરથી અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યાં છે દરેક દર્દીઓ સાથે તેમનાં સગા સ્નેહીઓની બરાબર નાડ પારખી જતાં ડો. બાવીસી ભૂતકાળમાં જસદણ સરકારી હોસ્પિટલમાં સેવારત હતાં ત્યારે હોસ્પિટલ એક ખરાં અર્થમાં દર્દીઓથી ધમધમતી હતી આજે પોતાની ખાનગી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. આજે ડો.બાવીસીના જન્મદિને તેમનો મોબાઈલ (9824425376) સવારથી રણકી રહ્યો છે અને ગુલાબી ઠંડીમાં જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.
હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો