અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં અનેક લોકોએ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના નિહાળી: ડો.હોમીભાભા લોકવિજ્ઞાન કેન્દ્રનું આયોજન

જસદણમાં અનેક લોકોએ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના નિહાળી: ડો.હોમીભાભા લોકવિજ્ઞાન કેન્દ્રનું આયોજન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૫
જસદણમાં ગુજરાતના અનેક શહેરોની સાથોસાથ આજે મંગળવારના રોજ અનેક અવકાશ પ્રેમીઓએ સૂર્યગ્રહણની ધટનાને નિહાળી જબરજસ્ત રોમાંચ અનુભવ્યો હતો દાયકાઓ પછી આજે નવા દિવસોમાં સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ થયો હતો આ ઘટનાને ડો. હોમીભાભા લોક વિજ્ઞાન કેન્દ્ર જસદણના જયંત મોવલીયા (મો.9824425440) દ્વારા ચિતલિયા ડુંગર પર નિહાળવાનું જબરું આયોજન ગોઠવાયું હતું 
જેમાં અનેક લોકો આ ઘટનાના સાક્ષી બન્યાં હતાં.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું