વિંછીયાના સેવાભાવી સજજન કાંતી બાપાનું નિધન: ગુરુવારે બેસણું અને સાદડી
સ્વ.પ્રાણલાલ રણછોડદાસ જસાણીના
નાના ભાઈ ના દિકરા તેમજ વિનુભાઈના મોટાભાઈ તેમજ બિપીનભાઈ, હિતેશભાઈ, રાજેશભાઈ, શૈલેષભાઈ, પ્રદિપભાઈ, નિતાબેન શૈલેષકુમાર સોમછાત્રા (અમદાવાદ) ના પિતા શ્રી તેમજ
સ્વ.પ્રેમજીભાઈ હીરજીભાઈ વસાણી
( પાંચવડા ) ના જમાઈ તા:૩-૧૦-૨૦૨૨ ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણુ તથા પિયરપક્ષની સાદડી વિંછીયા ખાતે ભદ્રેશ્વર મહાદેવ મંદિરે (મોટી મઢી) તા : ૬-૧૦-૨૦૨૨ ને ગુરુવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.
રવાના:હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death