અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ ભાજપના યુવા અગ્રણી વિજયભાઈ રાઠોડ દ્વારા ગૃહમંત્રીના પગલાંને આવકાર

જસદણ ભાજપના યુવા અગ્રણી વિજયભાઈ રાઠોડ દ્વારા ગૃહમંત્રીના પગલાંને આવકાર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૨
રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાજેતરમાં રાજયના નાગરિકોને સીધો ફાયદો થાય એવી જાહેરાત કરવામાં આવતાં તે જાહેરાતને જસદણ જીઆઇડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડ (મો.9601555555) આવકારી અભિનંદન પાઠવ્યા હતા રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે ટ્રાફિકના નિયમોને લઈને પ્રજાને રાહતરૂપ એક મોટી જાહેરાત આગામી છ દિવસ તેહવારોને લઈ પ્રજા પાસેથી પોલીસ ટ્રાફિકને લઈ કોઈ દંડ વસૂલી નહી શકે ગૃહમંત્રીની આ જાહેરાતના પગલે પ્રજામાં આનંદની લાગણી ફેલાઇ છે 
આ છ દિવસમાં પ્રજાના ખિસ્સાનું ભારણ ઘટશે અને દીપાવલીનું પર્વ પણ ભય આનંદ સાથે માણી શકશે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું