રાજકોટનાં ફોટોગ્રાફર ખોજેમભાઈ હાતિમભાઈના પિતાની વફાત: સોમવારે જીયારત છે
: દાઉદી વ્હોરા કુત્બુદ્દીનભાઈ ગુલામહુશેનભાઈ સાદીકોટ (ઉ.વ.૭૬ બાબરાવાળા) તે સકીનાબેનના પતિ ખોજેમભાઈ, હાતિમભાઈ, (રાજકોટ ફોટોગ્રાફર) ફરીદાબેન એસ કોન્ટ્રાકટર (મુંબઈ) ના પિતા તા. ૯ ઓકટોબર ૨૦૨૨ ને રવિવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.૧૦ ઓકટોબર ૨૦૨૨ ને સોમવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે બેડીપરા મુસાફરખાના હોલમાં રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.શોક સંદેશા માટે ખોજેમભાઈ મો.9825275692
હાતીમભાઈ મો.9328944252
ઉપર સંપર્ક સાધવો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death