અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની શુભેચ્છા પાઠવતાં પત્રકાર હુસામુદ્દીન કપાસી

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની શુભેચ્છા પાઠવતાં પત્રકાર હુસામુદ્દીન કપાસી
આજે બુધવારે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે આ દિવસે જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસીએ રાષ્ટ્રીય પ્રેસ દિવસની શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે દેશમાં પ્રેસની સ્વતંત્રતાની સુરક્ષા માટે દર વર્ષે ૧૬ નવેમ્બર ૧૯૬૬ થી રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે મનાવવામાં આવે છે દરેક મિડિયા સમાજન અરીસાની સાથે રોશની ફેલાવતો દીપ પણ છે પણ હાલનાં સમયમાં પત્રકારત્વમાં હકીકત ન હોય એવાં તથ્યોને મારી મચોડીને સમાચાર કેટલાંક સનસની બનાવવાની ચેષ્ઠા કરી રહ્યા છે તે આવનારી પેઢીઓ માટે ભયજનક છે બદલાતા સમયમાં આ પાસુ પણ જરૂરી છે પણ મિડિયાએ પોતાનાં પાયાના સિદ્ધાંતોને વળગી રહેવું જોઈએ એમ જણાવ્યું હતું.
વધુ નવું વધુ જૂનું