અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં હંસાબેન ડાભીનું નિધન: રવિવારે નિવાસસ્થાને બેસણું

જસદણમાં હંસાબેન ડાભીનું નિધન: રવિવારે નિવાસસ્થાને બેસણું
જસદણ:ઝાલાવાડી સઈ સુથાર દરજી ગં સ્વ હંસાબેન અમૃતભાઈ ડાભી (ઉ. વ.૬૨) તે જીતેન્દ્રભાઈ, મનીષભાઈના માતૃશ્રી ચીમનભાઈ ડાભી (આર કે ટેઈલર્સ) ના ભાભીનું તા.૧૮ નવેમ્બર ૨૦૨૨ ને શુક્રવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૨૦ નવેમ્બર ૨૦૨૨ને રવિવારના રોજ ૩ થી ૫ ના રોજ તેમનાં નિવાસસ્થાન સાંકડીશેરી જલારામ મંદિર નજીક જસદણ ખાતે રાખવામાં આવેલ છે. શોક્સંદેશા માટે
ચીમનભાઈ મો.7567297108
જીતેન્દ્રભાઈ મો.9904728890
મનીષભાઈ મો.9624892151
ઉપર સંપર્ક સાધવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું