જસદણમાં શક્તિવર્ધક ફળો મોંઘાદાટ: ખરીદ શક્તિનો અભાવ
જસદણમાં આ સિઝનમાં સફરજન સસ્તાં રહ્યાં પણ આ વર્ષે શિંગોડા અને આમળાં મોંઘાદાટ થતાં લોકોની ખરીદ શક્તિનો અભાવ રહ્યો હતો બજારમાં છુટક હાલ શિંગોડા ૧૫૦ અને આમળાં ૧૦૦ રૂપિયે પ્રતિ કિલો ગ્રામ રહ્યાં છે જોકે વેપારી પ્રવિણભાઈ ચોવસિયાના જણાવ્યાં મુજબ વધારે માલ આવવાથી ભાવો થોડાં ઘટશે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News