અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના જાણીતા દુલાભાઈ રેડીયોવાળાનું નિધન: ગુરૂવારે બેસણું

જસદણના જાણીતા દુલાભાઈ રેડીયોવાળાનું નિધન: ગુરૂવારે બેસણું

જસદણ: લુહાર દૂલર્ભજીભાઈ (દુલાભાઇ રેડિયોવાળા) પરષોત્તમભાઈ પરમાર તે કનાભાઈ, વિજયભાઈ, મનીષભાઈના પિતા નિરવ, બ્રિજેશ, યુગ, ભાર્ગવ, હર્શિદના દાદાનું તા.૮ નવેમ્બર ૨૦૨૨ને મંગળવારના રોજ નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૧૦ નવેમ્બર ૨૦૨૨ ને ગુરુવારના રોજ સાંજે ૪થી૬ આટકોટરોડ એસ ટી ડેપો નજીક ગાયત્રી મંદીર જસદણ ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશા માટે
મો.9510805674, મો.9924155289, મો.9727224025 ઉપર સંપર્ક સાધવો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું