અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ શરણે રાજકોટ ડીડીઓ

જસદણના વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ શરણે રાજકોટ ડીડીઓ
જસદણ નજીક આવેલા વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરમાં આજે રાજકોટ ડીડીઓ દેવ ચૌધરી સહ પરિવાર સાથે દર્શનાર્થે આવેલા અને ઘેલાં સોમનાથ દાદાની પુજા અર્ચના કરી હતી તેમની સાથે જસદણ અને વીંછિયાના ટીડીઓ સાથે રહ્યાં હતાં આ તકે ઘેલાં સોમનાથ ટ્રસ્ટના મેનેજર હિંમતભાઈ શિયાળએ ડીડીઓનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ પંથકનાં ઘેલાં સોમનાથ તીર્થધામમાં દેશભરમાંથી ભાવિકો આવે છે તેમની ટ્રસ્ટ દ્વારા પાણી થી લઈ આરોગ્ય સુધીની કાળજી લેવામાં આવે છે.

તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું