WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ બેઠકની કોંગ્રેસએ ભોળાભાઈ ગોહીલને ટિકિટ ફાળવતાં સમર્થકોએ આતશબાજી કરી

જસદણ બેઠકની કોંગ્રેસએ ભોળાભાઈ ગોહીલને ટિકિટ ફાળવતાં સમર્થકોએ આતશબાજી કરી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૫
જસદણમાં આગામી વિધાનસભાના ઉમેદવાર તરીકે ભોળાભાઈ ગોહિલને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરતાં મોડી રાત્રે કેટલાંય ગામડાઓમાં તેમનાં સમર્થકોએ ફટાકડાંની આતશબાજી કરી હતી ગત સાંજે દેવ દિવાળી હતી અને સાંજના જ આપએ જ મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીને જાહેર કરતાં આપના કાર્યકરોની આતશબાજી બાદ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરતાં કેટલાંય ગામડાઓમાં ભોળાભાઈના સમર્થકોએ ફટાકડાંની આતશબાજી કરી હતી આ અંગે નવાગામના રણછોડભાઈ જોગાભાઈ પરમારએ જણાવ્યું હતું કે ભોળાભાઈ જસદણ વીંછિયા પંથકનાં દરેક લોકો સાથે હાલ ધારાસભ્ય ન હોવાં છતાં જીવંત સંપર્ક ધરાવે છે ભૂતકાળમાં ધારાસભ્ય તરીકે અસરકારક કામગીરી કરી છે. આ વખતે કોંગ્રેસના ભોળાભાઈ ઉમેદવાર છે ભાજપના મુખ્ય દાવેદાર તરીકે શ્રી કુવરજીભાઈ બાવળિયા વચ્ચે સીધો ચુંટણી જંગ માનવામાં આવે છે પણ હજું ઘણાં ઉમેદવારો મેદાનમાં ઉતરશે જોકે આગામી સમયમાં રાજકારણમાં અનેક ફેરફારો આવી શકે છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો