અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં જેતુનબેન મુલતાનીનું નિધન: સોમવારે જીયારત

જસદણમાં જેતુનબેન મુલતાનીનું નિધન: સોમવારે જીયારત
જસદણ:જેતુનબેન અલીભાઈ મુલતાની (ઉ.વ.૭૮) તે અબ્દુલભાઈ, ઉસ્માનભાઈ, રશીદભાઈ, અનવરભાઈ, હનીફભાઈ, હનીફાબેન, શરીફાબેન, હસીનાબેન, મ. મુમતાઝબેનના મોટાબેન તા.૧૯ નવેમ્બર ૨૦૨૨ને શનિવારના રોજ જસદણ મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા.૨૧ નવેમ્બર ૨૦૨૨ને સોમવારના રોજ સવારે ૧૦ કલાકે પુરુષો માટે નગીના મસ્જિદ અને સ્ત્રીઓ માટે તેમનાં નિવાસસ્થાન સરકારી હોસ્પિટલ સામે જસદણ ખાતે રાખવામાં આવેલ છે.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું