અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના બાયપાસ સર્કલ નજીક અકસ્માત સર્જાયો

જસદણના બાયપાસ સર્કલ નજીક અકસ્માત સર્જાયો







જસદણના બાયપાસ સર્કલ નજીક કારચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સામસામેં ફોરવીલર કાર અથડાઈ હતી ત્યારે કાર અથડાતા સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા તેમજ કારને નુકસાન પણ થયું હતું

વધુ નવું વધુ જૂનું