WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના સામાજિક કાર્યકર મહેબૂબખાનનું નિધન: ગુરુવારે બેસણું

જસદણના સામાજિક કાર્યકર મહેબૂબખાનનું નિધન: ગુરુવારે બેસણું
જસદણ: મહેબુબખાન અલ્લારખખાન પઠાણ (ઉ.વ.૫૪) તે અનવરખાન, ઈશુબખાન, રોશનબેન સરદારભાઈ બેલીમ, મેમુનાબેન રફિકભાઈ કુરપાઈના ભાઈ સાજિતખાન, આસ્તાબાનુ, પરવીનબાનુના પિતાનું તા. ૧૮ ડિસેમ્બર ૨૦૨૨ ને રવિવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે મર્હુમનું હિન્દુ તથા મુસ્લિમ બિરાદરોનું બેસણું તા.૨૨ ડિસેમ્બર ૨૦૨૨ને ગુરુવારના રોજ તેમનાં નિવાસસ્થાન વાજસુરપરા પશુ દવાખાના નજીક સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. મર્હુમ મહેબુબખાન એક સારા સામાજિક સેવાકિય કાર્યકર હતાં તેમનાં નિધનના પગલે જસદણમાં શોકભીની લાગણી ફેલાઈ છે તેમનાં નિધનથી રાજયના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, જસદણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા, જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ એ એક સારા કાર્યકર ગુમાવ્યાનો શોક વ્યકત કર્યો હતો. શોક સંદેશો વ્યકત કરવા માટે
મો.9824507776, મો. 9725509926 ઉપર સંપર્ક સાધવો.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો