અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ધોરાજીમાં મોઈઝભાઈ એડનવાળાનું નિધન: રવિવારે જીયારત

ધોરાજીમાં મોઈઝભાઈ એડનવાળાનું નિધન: રવિવારે જીયારત
ધોરાજી: દાઉદી વ્હોરા મોઈઝભાઈ અકબરઅલી એડનવાળા (ઉ.વ.૬૫) તે યુસુફભાઈના ભાઈ સૈફુદ્દીનભાઈના કાકા તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ ને શુક્રવારના રોજ ધોરાજી મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.૧ જાન્યુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે બહારપુરા તૈયબી મસ્જિદ ધોરાજી ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશા માટે (ભાઈ યુસુફભાઈ મો.9067099452)

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું