અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના પીઢ રાજકીય સેવાકીય આગેવાન સૈયદભાઈ ક્થીરીનું નિધનરવિવારે જીયારત

જસદણના પીઢ રાજકીય સેવાકીય આગેવાન સૈયદભાઈ ક્થીરીનું નિધન
રવિવારે જીયારત
જસદણ: આરબ સૈયદભાઈ ફરજભાઈ કથીરી (ઉ.વ.૯૨) તે મ. સાલેહભાઈ, મ. અબુભાઈ, મ. મેશનભાઈના ભાઈ શબ્બીરભાઈ, શમીમબેન, નશીમબેન, મુનીરાબેનના પિતા ઇકબાલભાઈ, ખલીલભાઈ, આસિફભાઈના કાકા વસીમભાઈ, અનીશભાઈના દાદાનું તા.૯ ડિસેમ્બર ૨૦૨૨ને શુક્રવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૨ને રવિવારના રોજ પુરુષો માટે સવારે ૯:૩૦ થી ૧૧ કલાકે નગીના મસ્જિદ સ્ત્રીઓ માટે તેમનાં નિવાસસ્થાન ભાદરરોડ કલાલના ડેલા પાસે જસદણ ખાતે રાખવામાં આવેલ છે. સૈયદભાઈ યુવા વયથી જીવનનાં અંત સુધી કોંગ્રેસપક્ષના એક વફાદાર સૈનિક તરીકે અને વિવિઘ સંસ્થાઓમાં જોડાય છેવાડાના હજજારો લોકો સુઘી દીપી ઊઠે એવું કાર્ય કર્યું હતું તેમનાં નિધનથી જસદણને ન પૂરી શકાય એવી ખોટ પડ્યાનો વસવસો વ્યકત કર્યો હતો અને આ પંથકમા શોકની કાલિમા છવાઈ હતી.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો