વિંછીયામાં ધો 10ની વિદ્યાર્થિનીનો આપઘાત
- આદર્શ શાળાના કેમ્પસમાં વિદ્યાર્થિનીનો આપઘાત
- આપઘાત પાછળનું કારણ અકબંધ
- વૃક્ષ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત
- વિદ્યાર્થિની હોસ્ટેલમાં રહી કરતી હતી અભ્યાસ
- મંત્રી કુંવરજી બાવળીયાની છે આદર્શ સ્કુલ
- વિંછીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના વિછીયાની ઘટના સામે આવી છે. આ તાલુકાની એક આદર્શ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સ્કૂલની હોસ્ટેલ માં છે તેથી અભ્યાસ કરતી હતી અને ગત રાત્રીના 10:00 વાગ્યા 11 વાગ્યાના સુમારે ઘટના બની હોવાનું સામે આવ્યું છે.