અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટમાં મુર્તઝાભાઈ ત્રિવેદીનું નિધન: બુધવારે જિયારત

રાજકોટમાં મુર્તઝાભાઈ ત્રિવેદીનું નિધન: બુધવારે જિયારત
રાજકોટ: દાઉદી વ્હોરા મુર્તઝાભાઈ અસગરઅલી ત્રિવેદી ગોંડલવાળા તે હાતીમભાઈના ભત્રીજા મુસ્તફાભાઈ, હુશેનભાઈ, ફરીદાબેન ઝ. મુસ્તાકભાઈ બેકરીવાળા, દુરૈયાબેન ઝ. ઝોયેબભાઈ ભારમલના ભાઈનું તા. ૯ જાન્યુઆરી ૨૦૨૩ ને સોમવારના રોજ રાજકોટ મુકામે નિધન થયેલ છે. મર્હુમની જીયારત (કુરાન ખ્વાની) તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૩ ને બુધવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે મુસાફરખાના સૈફી કોલોની બેડીપરા રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો વ્યકત કરવા માટે મુસ્તફાભાઈ મો.9016588224, હુશેનભાઈ મો.7567965333 નો સંપર્ક સાધવો.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું