શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતાં રાજકોટ પીજીવીસી એલના એમ ડી વરૂણ કુમાર બરનવાલ
રાજકોટ પીવીજીસીએલના ડાયનેમિક એમ ડી વરૂણ કુમાર બરનવાલ ઈસ્વીસન વર્ષની પ્રથમ તારીખે જ વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવની સહ પરિવારએ પુજા અર્ચના કરી હતી આ તકે મંદિરના કાર્યદક્ષ મેનેજર હિંમતભાઈ શિયાળએ એમ ડી બરનવાલાનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News