અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર કેયુર રોકડીયાની મોટી જાહેરાત

વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર કેયુર રોકડીયાની મોટી જાહેરાત

વડોદરા શહેરમાં કોર્પોરેશન રોડ પર દોડાવશે 200 ઇલેક્ટ્રીક બસ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની CESL કંપની સાથે કોર્પોરેશને કર્યો કોન્ટ્રાક્ટ, રજીસ્ટ્રેશન પેટે કંપનીને રૂ. 10 લાખ ચૂકવ્યા એડવાન્સ
વધુ નવું વધુ જૂનું