અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

અંબાલાલ પટેલે કહ્યું ગુજરાતમાં વરસાદની શક્યતા છે...

અંબાલાલ પટેલે કહ્યું ગુજરાતમાં વરસાદની શક્યતા છે...
ગુજરાતના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દેશના ઉત્તરીય પ્રદેશમાં ઠંડી વધી જતા ધીરે ધીરે ગુજરાતમાં પણ ઠંડી વધશે. રાજ્યના અલગ અલગ ભાગોમાં તા 17, 18 અને 19માં હવામાનમા પલટો આવવાની શક્યતા છે. તારીખ 20થી 25માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉ ગુજરાત, દ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
વધુ નવું વધુ જૂનું