અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સમગ્ર ઘટના CCTV માં કેદ : જસદણના વિંછીયા રોડપર આવેલ આનંદધામ સોસાયટીમાં ગઈકાલે ચોરીનો બનાવ બન્યો હતો

  • જસદણના વિંછીયા રોડપર આવેલ આનંદધામ સોસાયટીમાં ગઈકાલે ચોરીનો બનાવ બન્યો હતો
  • સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ 
  • આનંદધામ સોસાયટીમાં એક સાથે 7 મકાનોના તાળા તૂટ્યા હતા
  • સોનાના દાગીના, રોકડ રૂપિયા, ની ચોરી થઈ હતી
  • તસ્કરો એમ્બ્યુલન્સ પણ ના મૂકી
  • જસદણ પોલીસ દ્વારા CCTV ફૂટેજ ના આધારે આગળની તપાસ હાથ ધરી



Rajesh Limbasiya

વધુ નવું વધુ જૂનું