અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જુનાગઢ દાઉદી વ્હોરા સમાજ દ્વારા અલી મુશ્કીલકુશાની ૧૪૬૭મી મિલાદની શાનદાર ઉજવણી

જુનાગઢ દાઉદી વ્હોરા સમાજ દ્વારા અલી મુશ્કીલકુશાની ૧૪૬૭મી મિલાદની શાનદાર ઉજવણી
ઈસ્લામ ધર્મના મહાન સખીદાતા અને જાંબાઝ ઓલિયા હઝરત અલી સાહેબના ૧૪૬૭માં જન્મદિનની ઊજવણી જુનાગઢ દાઉદી વ્હોરા સમાજએ જીજાનથી કરી હતી

આ પવિત્ર દિવસની ઉજવણી માં દાઉદી વ્હોરા સમાજના પ્રેસીડેન્ટ ની આગેવાની માં વ્હોરા સમાજ ના તમામ અગ્રણી ત્થા જમાત કમેટી અન્જુમને બદરી ના સભ્યો અને હોદેદારો અને તમામ સંસ્થા ના ભાઈઓ બેનો અને બાળકો ઉત્સાહ અને જોશના આ પર્વની શાનદાર ઉજવણી કરી અને ફટાકડાંની આતશબાજી કેકકટિંગ ત્થા સ્કાઉન્ટ બૅન્ડ વગાડી ખુશી વ્યક્ત કરી
 હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું