અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ચોટીલા હાઈવે પર ફરી સર્જાયો અકસ્માત

સુરેન્દ્રનગર : ચોટીલા હાઈવે પર ફરી સર્જાયો અકસ્માતચોટીલાથી સાયલા હાઈવે રોડ પર ક્રિષ્ના હોટલ નજીક અકસ્માત, એક વ્યક્તિનું મોત, ૧૦ મુસાફરો ને ઈજા
મુસાફરોને અમદાવાદ તરફ લઈને જઈ રહેલી પિક અપ વાનનો અકસ્માત
રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ પિકઅપ વાન

વધુ નવું વધુ જૂનું