અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પાળીયા વાળી શેરીમાં રહેતા વાળંદ નવયુવાન ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

જસદણ પાળીયા વાળી શેરીમાં રહેતા વાળંદ નવયુવાન ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

જસદણ પાળીયા વાળી શેરીમાં રહેતા વાળંદ નવયુવાન ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

  • આજે જસદણ પાળીયા વાળી શેરીમાં રહેતા વાળંદ નવયુવાન ગળાફાંસો ખાય આપઘાત કરતાં શોક છવાયો હતો 
  • આપઘાત કરનાર પ્રતાપ રાજુભાઈ મિયાત્રા હેર સલુન ચલાવતો હતો અને પંખે લટકાઇ જીવ ટૂંકાવવાનું સામે આવ્યું છે અને હાલ 108 માં જસદણ સિવિલ હોસ્પિટલ પીએમ માટે ડેડ બોડી મોકલવામાં આવી છે 
  • શા માટે ગળાફાંસો ખાધો તે હાલ જાણવા મળ્યું નથી.

વધુ નવું વધુ જૂનું