અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં બ્રહ્માકુમારીઝ દ્વારા શિવ અવતરણ સંદેશ ફરી વળ્યો

જસદણમાં બ્રહ્માકુમારીઝ દ્વારા શિવ અવતરણ સંદેશ ફરી વળ્યો
હરિ હીરપરા દ્વારા જસદણ
જસદણમાં બ્રહ્માકુમારી વિદ્યાલય (મો.9974177324) દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે સર્વને પરમાત્મા શિવ અવતરણનો સંદેશ દેવા શિવ શંકર ની ઝાંખી સાથે 51 કળશ લઈ આજે બુધવારે જસદણ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી
 જે શહેરના વિવિઘ વિસ્તારોમાં ફરી હતી. આ તબક્કે શહેર શિવમય બન્યું હતું.
તસવીરી અહેવાલ હરિ પટેલ જસદણ મો.9723499211
વધુ નવું વધુ જૂનું