અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

તળાજામાં જુબેદાબેન માંકડાની વફાત

તળાજામાં જુબેદાબેન માંકડાની વફાત
તળાજા: દાઉદી વ્હોરા જુબેદાબેન તે મ. સજાઉદ્દીનભાઈ હુશેનભાઈ માંકડાના પત્ની મ. હાતિમભાઈના માતા મ. જુમાનાબેનના સાસુ મ. અલીભાઈ, ફઝલેહુસેનભાઈ, અબ્બાસઅલી, સજજાદહુસેનભાઈ બોટાદવાળાના બહેનની વફાત તા.૧ ફેબ્રુઆરીના રોજ તળાજા મુકામે થયેલ છે. મર્હુમાની જીયારત તા.૩ ફેબ્રુઆરી બપોરે ૧:૩૦ કલાકે વ્હોરા કબરસ્તાન હોલ તળાજા ખાતે રાખવામાં આવેલ છે. રવાના:
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું