અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિંછીયાનું અનોખું ગૌરવ જાન્વી : નેશનલ ઝૂડો રેન્કિંગ ટુર્નામેન્ટ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યું

વિંછીયાનું અનોખું ગૌરવ જાન્વી : નેશનલ ઝૂડો  રેન્કિંગ  ટુર્નામેન્ટ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યું 

તારીખ ૧/૦૨/૨૦૨૩ ના રોજ ગોઆ ખાતે નેશનલ ઝૂડો રેન્કિંગ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી તેમાં ભારત ના ઘણા બધા લોકો દ્વારા ભાગ લેવામાં  આવ્યો હતો 

વિંછીયાનું અનોખું ગૌરવ જાન્વી : નેશનલ ઝૂડો રેન્કિંગ ટુર્નામેન્ટ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યું


જેમાં GK DHOKALIYA RAJKOT SCHOOL માં અભ્યાસ કરતી વિંછીયા ની જાન્વી જતાપારાએ ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે અને  વિંછીયા ગામ નું ગૌરવ વધાર્યું છે તે બાદલ ખુબ ખુબ અભિનંદન 


NATIONAL ZUDO RANKING TURNAMENT FULL RESULT  • 28 kg – Gold: SARVAIYA, DIVYA GUJ; Silver:DHORE, Snehel Nandkishor Dhore MAH; Bronze: CHORACIAY, POOJA GUJ
 • 32 kg – Gold: SAINI, REENA RAJ; Silver:RATHOR, Taniya RAJ; Bronze: DHANDHLA, Vidhi GUJ
 • 36 kg- Gold: BAVALIYA, LABHUBEN GUJ; Silver:BHOSALE, SAKSHI MAH; Bronze: KAPILE, SAMRUDDHI VIJAY KAPILE MAH
 • 40 kg- Gold: MAKWANA, DIVYA GUJ; Silver:BAMNIYA, KIRAN GUJ; Bronze: DEVADIGA, Sonu Sadanand Devadiga MAH
 • 44 kg- Gold: PAWAR, ANUSHKA MAH; Silver:BHATT, Grishma GUJ; Bronze: PATTIL, IMA GANESH GOA
 • 48 kg- Gold: DIKE, SHRAVANI SATISH DIKE MAH; Silver:BENDKHALE, Mrunmayee MAH; Bronze: ASAWALE, Yasheeka Asawalle MAH
 • 52 kg – Gold: AHIRE, AARYA MAH; Silver:SHREYA, Chaudhary GUJ; Bronze: GORFAD, JANVI GUJ
 • 57 kg- Gold: BABHULKR, ANJAALI MAH; Silver:PANWAR, Divya Panwar RAJ; Bronze: MAKODE, IRA MAH
 • 57 kg- Gold: PANDIT, Sonakshi RAJ; Silver:BOHRA, Manorma RAJ; Bronze: BHAT, MEDHA MAH.

વધુ નવું વધુ જૂનું