અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના વિજયભાઈ રાઠોડએ નગરજનોને ચૈત્રી નવરાત્રિની શુભેચ્છા પાઠવી

જસદણના વિજયભાઈ રાઠોડએ નગરજનોને ચૈત્રી નવરાત્રિની શુભેચ્છા પાઠવી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૨
આજે તા.૨૨ માર્ચ ૨૦૨૩ બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને જસદણ જીઆઈડીસીના પ્રમુખ શ્રી વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ આ પાવન અવસરે નાગરીકોને શુભેચ્છા પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે શારદીય નવરાત્રિમાં ઉમંગ ઉત્સાહ સાથે ભક્તિમાં ડૂબવાના આ પાવન પ્રસંગે સર્વે શહેરીજનોને જગતજનની સુખમય બનાવે અને જ્યાં અંધકાર વ્યાપ્યો હોય
 ત્યાં અજવાળુ પાથરે એવી પ્રાર્થના કરી હતી વધુમાં વિજયભાઈએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રી એ સાધના માર્ગની નવરાત્રી છે જેમાં અનેક ભાવિકો અનુષ્ઠાન દ્વારા શકિત મેળવશે જેથી પરિવારમાં સર્વત્ર આનંદ ઉલ્લાસમય વાતાવરણ રહેશે
વધુ નવું વધુ જૂનું