ધુળેટીની રંગેચંગે ઉજવણી કરતાં રંગીલા જસદણવાસીઓ
જસદણમાં આજે ધામધૂમથી ધૂળેટીનો પર્વ ઉજવાઇ રહ્યો છે ત્યારે આજે સવારથી રંગીલા જસદણવાસીઓ એકબીજાને રંગ લગાવી હોળીની શૂભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તસ્વીરમાં વિવિધ વિસ્તારોમાં બાળકો એકબીજાની રંગ લગાવી શૂભેચ્છાઓ પાઠવી રહેલા નજરે પડે છે.
તસ્વીર પટેલ હરિભાઈ હીરપરા જસદણ મો.9723499211
Tags:
News