અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઓલ ધ બેસ્ટ: રાજકોટના પદાધિકારીઓ અને સામાજિક કાર્યકર દુરૈયાબેન મુસાણીએ બોર્ડના વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા

ઓલ ધ બેસ્ટ: રાજકોટના પદાધિકારીઓ અને સામાજિક કાર્યકર દુરૈયાબેન મુસાણીએ બોર્ડના વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 1રની પરીક્ષાનો આરંભ થઇ ચુક્યો છે. સૌરાષ્ટ્રના 4.01 લાખ સહિત રાજયના 16.55 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી ત્યારે રાજકોટ જિલ્લાામાં ધો. 10ના 47,610 અને 12ના 36,040 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા શાળા ખાતે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને શુભેચ્છા પાઠવવા શાળાઓ ખાતે મહાનુભાવો ઉપસ્થિત રહીં વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો. આજે રાજકોટમાં જીલ્લા કલેક્ટર, મેયર સહિતના અધિકારીઓ અને ખાસ કરીને દાઉદી વ્હોરા સમાજના મહીલા ગ્રુપના આગેવાન દુરૈયાબેન એસ મુસાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો