આજથી જ ચાલુ કરી દો ! બીટ ખાવાનું અને જાણી લો! આ ચાર તેનાં મુખ્ય ફાયદા !
બીટમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા હોય છે. બીટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. બીટનું શાક, સલાડ અને જ્યૂસ બનાવીને ડાયટમાં શામેલ કરી શકાય છે.
શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરતું શાકભાજી એટલે બીટ. બીટમાં કેલ્શિયમ, આયર્ન સહિત અનેક પોષકતત્ત્વો રહેલા છે.
બીટનું સેવન કરવાથી વજનમાં વધારો થતો નથી.
બીટ એક એવું શાકભાજી છે જમીનમાં ઊગે છે, જેથી તેને કંદમૂળ કહેવામાં આવે છે. આ કારણોસર બીટમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા હોય છે. આ કારણોસર બીટ આપણા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે.
અનેક પ્રકારે બીટનું સેવન કરી શકાય છે. શાક, સલાડ અને જ્યૂસ બનાવીને બીટને ડાયટમાં શામેલ કરી શકાય છે. અનેક લોકોને બીટનો સ્વાદ પસંદ આવતો નથી. ભારતના પ્રખાત ન્યૂટ્રિશન નિષ્ણાંત નિખિલ વત્સે બીટના ફાયદા વિશે વિગતવાર જાણકારી આપી છે.
બીટમાં રહેલા પોષકતત્ત્વ..
બીટમાં કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડેન્ટ સહિત અનેક પોષકતત્ત્વો રહેલા હોય છે. જો તમે 10 ગ્રામ બીટ ખાશો તો 43 મિલીગ્રામ કેલરી અને 2 ગ્રામ ફેટ હશે, જેનાથી વજન વધતું નથી. બીટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે શરીરના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષકતત્ત્વ છે.
બીટનું સેવન કરવાના ફાયદા..
બીટના જ્યૂસ અને સલાડને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી અનેક પ્રકારની બિમારીઓ અને સંક્રમણ સામે રક્ષણ મેળવી શકાય છે.
જે લોકોને કબજિયાત અને પેટની પરેશાની દૂર કરે છે, ફાઈબરને કારણે પાચનતંત્ર ખૂબ જ તંદુરસ્ત રહે છે.
જે શરીરને ઊર્જા પ્રદાન કરે છે. બીટને પ્રાકૃતિક સુગરનો સોર્સ માનવામાં આવે છે,
હાઈ બ્લડપ્રેશરની સમસ્યા દૂર કરે છે, તો તમારે બીટના સલાડ અને જ્યૂસનું જરૂરથી સેવન કરવું જોઈએ.
આનું સેવન કરવાથી બીપી નિયંત્રિત રહેશે.
વારંવાર થાક લાગતી હોય કે નબળાઈ રહેતી હોય તે લોકો માટે બીટ રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.
લોહી શુદ્ધ થાય છે, અને શરીરમાં ઓક્સિજનના સ્તરમાં વૃદ્ધિ થાય છે.
સુંદરતા માટે પણ બીટ ખૂબ જ જરૂરી છે, જેનાથી વાળ ખરતા અટકે છે અને ચહેરા પર ગ્લો આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, vinchhiya.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુ માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.
Tags:
Health