ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર સલીમ દુરાનીનું જામનગર ખાતે રવિવારે નિધન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
મુળ જામનગરના ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર સલીમ દુરાની (ઉ. વ ૮૮) નું રવિવારે વહેલી સવારે જામનગરમાં નિધન થતાં હજજરો લાખો ક્રિકેટ રસિકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તેમનાં પગના ફ્રેકચરના ઓપરેશન પછી તેમની તબિયત લાંબા સમયથી બગડી હતી અનેક ક્રિકેટજનોના આંખોના તારા એવા સલીમ દુરાની રવિવારે દુનિયા છોડી જતાં તેમનાં ચાહકોમાં શોક દેખાયો હતો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News