WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં જાંબુડાનો ભાવ ભડકે બળે છે: પ્રારંભે ૧૫૦ ના એક કિલોગ્રામ

જસદણમાં જાંબુડાનો ભાવ ભડકે બળે છે: પ્રારંભે ૧૫૦ ના એક કિલોગ્રામ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
ચોમાસું આમ તો સત્તાવાર બેઠું નથી ત્યાં ડાયાબિટીસવાળા માટે અકસીર ઔષધ ગણાતા જાંબુનું જસદણમાં આગમન થઈ ચૂકયું છે પણ શરૂઆતમાં જાંબુનો એક કિલોનો રૂપિયા ૧૫૦ ભાવ બોલાતા સામાન્ય લોકોની ખરીદ શકિત ત્રેવડ બહારની હોવાનું જાણવા મળેલ છે જો કે આ ભાવ અંગે વેપારી પ્રવીણભાઈ ચોવસિયાએ જણાવ્યું હતું કે આ તો સારા જાંબુ અને ઉપરાંત ફળની શરૂઆત હોવાથી આટલો ભાવ છે પણ જેમ જેમ જાંબુની આવક વધશે તેમ ભાવમાં ચોક્કસ ઘટાડો આવશે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો